એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ?

ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા
બાબુભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય.

આંશિક કરમુક્ત
કરમુક્ત
આંશિક કરપાત્ર
કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
π અને 22/7 માં___

π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે.
π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે.
π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે.
π અને 22/7 બંને સંમેય સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP