સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે ? TB ડાયાલિસિસ ECG BCG TB ડાયાલિસિસ ECG BCG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? ગલીના કેલ્શાઈટ કેલામાઈન બોકસાઈટ ગલીના કેલ્શાઈટ કેલામાઈન બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? કિડની ચામડી લીવર ફેફસા કિડની ચામડી લીવર ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? સુપોષકતાકરણ ધાબા બાગકામ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ સુપોષકતાકરણ ધાબા બાગકામ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાચન માર્ગનો સાચો ક્રમ કયો છે ?1. મોટું આંતરડું 2. જઠર 3. અન્નનળી 4. નાનું આંતરડું 3-2-4-1 1-2-3-4 3-2-1-4 2-1-4-3 3-2-4-1 1-2-3-4 3-2-1-4 2-1-4-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP