એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પડતર પત્રકમાં અંદાજેલ ખર્ચ કરતાં નાણાંકીય પત્રકમાં ખરેખર ખર્ચ વધારે હોય તેને ખર્ચની ___ કહેવાય.

પૂરી વસુલાત
ઓછી વસુલાત
શૂન્ય
વધુ વસુલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કવિ વેણીભાઈ પુરોહિતના સૌપ્રથમ કાવ્યનું નામ જણાવો.

ગોફણગીતા
બગડેલો દિવસ
પુરાણો દીવડો
અખોવન માવડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યમાં 56મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 'ગુજરાત ગૌરવ દિવસ- 2016' કયા જિલ્લામાં કરવામાં આવી ?

છોટા ઉદેપુર
દેવભૂમિ દ્વારકા
અરવલ્લી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મિલકતની કિંમત કરતા વધુ રકમનો અકસ્માતનો વીમો લેવામાં આવ્યો હોય અને મિલકતને અકસ્માતથી નુકસાન થાય ત્યારે થયેલ નુકસાનની ___ વળતર તરીકે મળવાપાત્ર થશે.

મિલકતની કિંમત જેટલી રકમ
વીમો લીધો હોય તે રકમ
પૂરેપૂરી રકમ
મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP