સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ગાય ઘોડો ઘેટું કૂતરો ગાય ઘોડો ઘેટું કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી ? સીટી સ્કેન એક્સ રે એન્ડોસ્કોપી મેમોગ્રાફી સીટી સ્કેન એક્સ રે એન્ડોસ્કોપી મેમોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીન કયા તત્વના બનેલાં છે ? લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? જુવાર મકાઈ કપાસ એરંડા જુવાર મકાઈ કપાસ એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે- ઓછું કામ થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP