એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપણી પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ___ ખોરવાય છે સોંપાય છે વહેંચાય છે ઉદ્ભવે છે ખોરવાય છે સોંપાય છે વહેંચાય છે ઉદ્ભવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ 'ઉશનસ'નું મૂળ નામ જણાવો. ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2016-17 ના વર્ષથી રાજ્ય સરકારના અંદાજપત્રમાં રકમ કઈ રીતે દર્શાવવામાં આવે છે ? રકમ રૂ.હજારમાં રકમ રૂ.દસ હજારમાં રકમ રૂ.લાખમાં ખરેખર રકમ રકમ રૂ.હજારમાં રકમ રૂ.દસ હજારમાં રકમ રૂ.લાખમાં ખરેખર રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 6% 8% 4% 3% 6% 8% 4% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પગારની આવકમાંથી TDS (Tax Deducted at source) કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે ? 193 194C 194A 192 193 194C 194A 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અનેકાનેક' શબ્દની સંધિ છોડો. અને+કાનેક અને+અનેક અનેક+એક અનેક+અનેક અને+કાનેક અને+અનેક અનેક+એક અનેક+અનેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP