એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે.

25,00,000, 1,00,00,000
1,00,00,000, 25,00,000
25,00,000, 75,00,000
75,00,000, 25,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નિયમિત બજેટ મંજુર ન કરતા બંધારણની કલમ 206 મુજબ 'વોટ એન એકાઉન્ટ' મંજૂર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
1) નવા કરવેરા નક્કી કરી શકાય
2) નવા કરવેરા નક્કી ન કરી શકાય
3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય
4) સ્થાયી ખર્ચ મંજૂર કરી શકાય

2 અને 4
3
1 અને 3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___

અલ્પ-મૂડીકરણ
પાણીયુક્ત મૂડી
અતિ-મૂડીકરણ
મૂડી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP