સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? એરોમીટર બેરોમીટર બ્લેક બોક્સ સ્પીડોમીટર એરોમીટર બેરોમીટર બ્લેક બોક્સ સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ? કેરોસીન હાઈડ્રોજન કોલસો ડીઝલ કેરોસીન હાઈડ્રોજન કોલસો ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુટ પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ? લેમ્પ બ્લેક હોલો બ્લેક કાર્બન બ્લેક એશ બ્લેક લેમ્પ બ્લેક હોલો બ્લેક કાર્બન બ્લેક એશ બ્લેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી ? SPECT ECG PET SCANNING SQUID SPECT ECG PET SCANNING SQUID ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ? મણિપુર - અગ્નિતત્વ અનાહત - જલતત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મણિપુર - અગ્નિતત્વ અનાહત - જલતત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? અવાહક અર્ધવાહક સુવાહક અતિવાહક અવાહક અર્ધવાહક સુવાહક અતિવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP