એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ?

એકાઉન્ટન્ટ જનરલ
નાણાં વિભાગ
તિજોરી અધિકારી
હિસાબ અને તિજોરી નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે.

માલ અને સેવા વેરો
આવક વેરો
મૂલ્યવર્ધિત વેરો
વેચાણ વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થાય, જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હતા ?

12,000
12,800
12,500
11,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP