સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? શુક્ર ગુરુ મંગળ બુધ શુક્ર ગુરુ મંગળ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે. ગ્લુકોઝ ગ્લુટામિક એસિડ ગુંદર ગ્લુટેન ગ્લુકોઝ ગ્લુટામિક એસિડ ગુંદર ગ્લુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનિજોની કઠિનતા પ્રવાહીની સ્નિગ્ધતા પદાર્થની તેજસ્વીતા ખનીજની સ્થિતિસ્થાપકતા ખનિજોની કઠિનતા પ્રવાહીની સ્નિગ્ધતા પદાર્થની તેજસ્વીતા ખનીજની સ્થિતિસ્થાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? તારની શોધ રેડિયોની શોધ અંધજન લિપિની શોધ ટેલિફોનની શોધ તારની શોધ રેડિયોની શોધ અંધજન લિપિની શોધ ટેલિફોનની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? ત્રણેય કામ માટે ખેતર ખેડવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ત્રણેય કામ માટે ખેતર ખેડવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? મિથેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ હાઈડ્રોજન બ્યુટેન મિથેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ હાઈડ્રોજન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP