સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી નાનો ગ્રહ કયો છે ? મંગળ શુક્ર ચંદ્ર બુધ મંગળ શુક્ર ચંદ્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? બેરોમીટરમાં હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બાયનોક્યુલર બેરોમીટરમાં હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બાયનોક્યુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે સમતલ અરીસા વડે કોઈ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ? 180° 90° 300° 0° 180° 90° 300° 0° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે ? N2 O2 CO2 H2 N2 O2 CO2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોપ્લેનની શોધ કોણે કરી ? બેન્જામિન ફ્રેન્કલિન એડિસન રાઈટ બ્રધર્સ પ્રિસ્ટલી બેન્જામિન ફ્રેન્કલિન એડિસન રાઈટ બ્રધર્સ પ્રિસ્ટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? નેત્રપટલ નેત્રમણી કીકી કનિનીકા નેત્રપટલ નેત્રમણી કીકી કનિનીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP