સામાન્ય વિજ્ઞાન (General Science) સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે ? ધરતીકંપ દુકાળ વાવાઝોડું પૂર ધરતીકંપ દુકાળ વાવાઝોડું પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? અનાજ અને કંદમૂળ ઘી / તેલ ખાંડ / ગોળ આપેલ તમામ અનાજ અને કંદમૂળ ઘી / તેલ ખાંડ / ગોળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ? બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી ચુંબકને ગરમ કરવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી ચુંબકને ગરમ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો વેસાલિયસ બેકન ગેલેલિયો કોપરનિકસ વેસાલિયસ બેકન ગેલેલિયો કોપરનિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? વેનીલા ચિકોરી આપેલ તમામ કપૂર વેનીલા ચિકોરી આપેલ તમામ કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 HP = ____ 900 W 746 W 846 W 1000 W 900 W 746 W 846 W 1000 W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP