સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે ?

અંકુશ
અંદાજપત્ર
વ્યવસ્થાતંત્ર
સંકલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ હિસાબો રાખ્યા હોય, તેને ___ કહેવાય. આવી નોંધો અન્ય જરૂરી માહિતીની મદદથી દ્વિનોંધી નામાપદ્ધતિ મુજબના હિસાબો તૈયાર કરી ___

દ્વિનોંધી નામા પદ્ધતિ, શકાય
એકનોંધી હિસાબી પદ્ધતિ, ન શકાય
એકનોંધી હિસાબી પદ્ધતિ, શકાય
દ્વિનોંધી નામા પદ્ધતિ, ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

40
45
35
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે.

ઘસારો નોંધવાની અયોગ્ય
ઘસારો નોંધવાની શ્રેષ્ઠ
ઘસારો ગણવાની શ્રેષ્ઠ
ઘસારો નોંધવાની એકમાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ?

નાણાંનો પુરવઠો ઘટે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાણાંનો પુરવઠો વધે છે.
નાણાંનો પુરવઠો સ્થિર રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP