સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહિ તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ___ કહેવાય છે.
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.