સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? ટેલિફોનની શોધ રેડિયોની શોધ તારની શોધ અંધજન લિપિની શોધ ટેલિફોનની શોધ રેડિયોની શોધ તારની શોધ અંધજન લિપિની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ? સૂર્યકલંકો ફોટોસ્ફિયર કોરોના ક્રોમોસ્ફિયર સૂર્યકલંકો ફોટોસ્ફિયર કોરોના ક્રોમોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? ઘનીભવન ઉર્ધ્વીકરણ નિપેક્ષણ બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ નિપેક્ષણ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 20% 4% 10% 7% 20% 4% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હું માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળુ છું' મને ઓળખી બતાવો. રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ તારાકેન્દ્ર રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? ન્યુટન ક્યુરી ડાઈન લક્સ ન્યુટન ક્યુરી ડાઈન લક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP