સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભાગીદારી પેઢીના ચાલુ ધંધાનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, સામાન્ય સંજોગોમાં કંપની મોટા ભાગનો અવેજ ___ દ્વારા ચૂકવે છે ?

પ્રેફરન્સ શેરમૂડી
શેરમૂડી
રોકડ
ડિબેન્ચર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___

ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી.
શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા.
હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી.
છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ચાલુ મિલકતો - ચાલુ દેવા = ___

કાર્યશીલ મુડી
માલિકીની મુડી
રોકાયેલી કુલ મુડી
કાયમી મુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે-

બહુલક = મધ્યક = મધ્યસ્થ
આપેલ તમામ
બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક)
બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ?

સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર
સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર
સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર
સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP