કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 12 જૂન 15 જૂન 14 જૂન 13 જૂન 12 જૂન 15 જૂન 14 જૂન 13 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજીત કુમાર આશિષ ચાંદોરકર અજય શેઠ તરૂણ બજાજ અજીત કુમાર આશિષ ચાંદોરકર અજય શેઠ તરૂણ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એરપોર્ટની સેવા ગુણવત્તા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) ડાયરેકટર જનરલ્સ રોલ ઓફ એક્સેલેન્સ પુરસ્કાર જીત્યો ? ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? INTERPOL વર્લ્ડ બેંક UNESCO CBI INTERPOL વર્લ્ડ બેંક UNESCO CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP