સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે- આપેલ તમામ બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ) બહુલક = મધ્યક = મધ્યસ્થ બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક) આપેલ તમામ બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ) બહુલક = મધ્યક = મધ્યસ્થ બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? પંકજભાઈ શુક્લ શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ___ ધોરણ સાથે સરખામણી ધોરણોની સ્થાપના કામગીરીનું માપન સુધારાલક્ષી પગલાં ધોરણ સાથે સરખામણી ધોરણોની સ્થાપના કામગીરીનું માપન સુધારાલક્ષી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે કરાર આધારીત સમયગાળો પૂર્ણ થયેથી નિયમિત નિમણૂક થતાં કયુ પગાર ધોરણ મળવાપાત્ર છે ? 9300-34800 ગ્રેડ પે-4200 5200-20200 ગ્રેડ પે-2800 5200-20200 ગ્રેડ પે-2400 5200-20200 ગ્રેડ પે-1900 9300-34800 ગ્રેડ પે-4200 5200-20200 ગ્રેડ પે-2800 5200-20200 ગ્રેડ પે-2400 5200-20200 ગ્રેડ પે-1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. 6 : 4 : 5 9 : 6 : 10 3 : 2 : 2 સરખા ભાગે 6 : 4 : 5 9 : 6 : 10 3 : 2 : 2 સરખા ભાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કર્મચારીને તેની ગેરવર્તણૂંક કે ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તેને શું કહેવાય ? ભરતી બઢતી છટણી અપકર્ષ ભરતી બઢતી છટણી અપકર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP