સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે.

આવકવેરાના સામાન્ય, 20%ના દરે
20%ના, આવકવેરાના સામાન્ય દરે
10%ના, 20%ના દરે
આવકવેરાના સામાન્ય, 10%ના દરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય.

નફાકારકતાનો આંક
તૃષ્ટિગુણ
ખોટ
સમતુટ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીની ___ અને ___ મૂલ્યાંકન થાય છે.'

પાઘડી સહિતની મિલકતો, દેવાનું
પાઘડી સિવાયની મિલકતો, દેવાનું
આવક, ખર્ચ
કાયમી મિલકતો, દેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ?

સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર
સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર
સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર
સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આવકવેરાની ચૂકવણી અને આવકવેરાનું રિફંડ ___ ખાતે અનુક્રમે ઉધાર અને જમા થાય.

ઉત્પાદન
નફા-નુકસાન ફાળવણી
વેપાર
નફા-નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP