સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

વી. નરહરિ રાવ
એસ. રંગનાથન
એ. કે. રોય
એ. કે. ચંદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___

શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા.
હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી.
ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી.
છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP