Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી ?(1)ફ્રાન્સ(2)બ્રાઝીલ(3)ઇજીપ્ત(4)સ્વીડન 1, 4 1, 2, 3 2, 3 1, 3 1, 4 1, 2, 3 2, 3 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ? અસહકાર આંદોલન સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ ‘ભારત છોડો’ ચળવળ અસહકાર આંદોલન સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ ‘ભારત છોડો’ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 39 160 169 40 39 160 169 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ? ભાવનગર જૂનાગઢ અમદાવાદ જામનગર ભાવનગર જૂનાગઢ અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? મૌર્ય વંશ ગુપ્ત વંશ ગ્રીક વંશ રાજપૂત વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ ગ્રીક વંશ રાજપૂત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?1. સિમલા2. મસૂરી3. કોડાઈ કેનાલ 4. દાર્જિલિંગ 1, 2, 3 1, 2, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 1, 2, 3, 4 1, 2 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP