Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ માત્ર 2 1, 2 2, 3, 4 માત્ર 4 માત્ર 2 1, 2 2, 3, 4 માત્ર 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન એલ્યુમિનિયમ પિત્તળ નિકલ ટંગસ્ટન એલ્યુમિનિયમ પિત્તળ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સુનામી શાના કારણે ઉદ્ભવે છે ? દરીયામાં ધરતીકંપથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાયનલ મેચ કયાં રમાઇ હતી ? કરાંચી દિલ્હી મુંબઇ કોલંબો કરાંચી દિલ્હી મુંબઇ કોલંબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? સમાજસેવા સાહિત્ય સંગીત સમાજવિજ્ઞાન સમાજસેવા સાહિત્ય સંગીત સમાજવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP