સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે.

ગૌણ
ગુણવાચક
આંકડાકીય
પ્રાથમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે.

નિર્ણયો
મૂળભૂત આંકડા
પત્રકો
સાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભાગીદારી પેઢીના ચાલુ ધંધાનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, સામાન્ય સંજોગોમાં કંપની મોટા ભાગનો અવેજ ___ દ્વારા ચૂકવે છે ?

ડિબેન્ચર્સ
શેરમૂડી
પ્રેફરન્સ શેરમૂડી
રોકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે.

પરત કરે, મુડી નફા ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે
બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નહીં માંડી વાળેલા ખર્ચાને ___ કહેવાય.

અવાસ્તવિક મિલકત
સ્થિર ખર્ચ
વાસ્તવિક મિલકત
ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP