સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહિ તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ___ કહેવાય છે.
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ? 1. પેન્શન ચૂકવણી 2. બિલોની ચૂકવણી 3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા 4. NPSના હિસાબો તૈયાર કરવા.