સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? WAN આપેલ તમામ LAN MAN WAN આપેલ તમામ LAN MAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઊર્જા સ્ત્રોત શું છે ? સૂર્ય પ્રાણીઓ સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સૂર્ય પ્રાણીઓ સૂક્ષ્મજીવો વનસ્પતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક સાધારણ વિષય અને અનિયમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 30 અને 20 હોય, તો બહુલકની કિંમત કેટલી ? 20 50 30 20 50 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) H2SO3 એ કોનું અણુસૂત્ર છે ? સલ્ફર ઓક્સાઈડ નાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરસ એસિડ સલ્ફર ઓક્સાઈડ નાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરસ એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પોતાની જાતને છેતરવી તે આધ્યાત્મ આત્મ વંચના આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મ વંચના આત્માવાદ આત્મશ્લાઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? મોબાઈલ ફોન ઘરનો ટેલિફોન વાહનનો આરટીઓ નંબર ઈન્કમટેક્સ રિટર્ન મોબાઈલ ફોન ઘરનો ટેલિફોન વાહનનો આરટીઓ નંબર ઈન્કમટેક્સ રિટર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP