સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ___

સુધારાલક્ષી પગલાં
ધોરણોની સ્થાપના
ધોરણ સાથે સરખામણી
કામગીરીનું માપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

મૂલ્યનું માપદંડ
વિલંબિત ચૂકવણીનું ધોરણ
વિનિમયનું માધ્યમ
મૂલ્યના સંગ્રાહક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

સાબરકાંઠા
સુરત
જામનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે.

હપ્તા, ભાડા ખરીદ
ભાડા ખરીદ, હપ્તા
રોકડ ખરીદ, ઉધાર વેચાણ
ઉધાર ખરીદ, ઉધાર વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
પોતાની જાતને છેતરવી તે

આત્મ વંચના
આત્માવાદ
આધ્યાત્મ
આત્મશ્લાઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP