સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો.