સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ? સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય ત્રણેમાંથી એકેય નહિ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય ત્રણેમાંથી એકેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ? INSAT 1 A એપલ આર્યભટ્ટ પૃથ્વી INSAT 1 A એપલ આર્યભટ્ટ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ? 17 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 5 KM/SEC 17 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 5 KM/SEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? જઠર પકવાશય આંત્રપુચ્છ નાનું આતરડું જઠર પકવાશય આંત્રપુચ્છ નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? શ્વેતકણો હિમોગ્લોબીન રક્તકણો ફાઈબ્રીનોજન શ્વેતકણો હિમોગ્લોબીન રક્તકણો ફાઈબ્રીનોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? જૈવભાર આપેલ તમામ ખોટા છે. સેન્દ્રીય ખાતર બાયોગેસ જૈવભાર આપેલ તમામ ખોટા છે. સેન્દ્રીય ખાતર બાયોગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP