સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

લેણદારોના પત્રક
વેપારી સાથેના પત્ર વ્યવહાર
ખાતાવહી
રોકડ મેમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ચાલુ મિલકતો - ચાલુ દેવા = ___

રોકાયેલી કુલ મુડી
કાર્યશીલ મુડી
માલિકીની મુડી
કાયમી મુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ?

ત્રિપુરા
મિઝોરમ
મેઘાલય
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે.

આવકવેરાના સામાન્ય, 10%ના દરે
10%ના, 20%ના દરે
20%ના, આવકવેરાના સામાન્ય દરે
આવકવેરાના સામાન્ય, 20%ના દરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP