સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય સંજોગોની પડતરને ___ કહેવાય. પ્રમાણ પડતર પ્રાથમિક પડતર ચલિત પડતર વિચલન પ્રમાણ પડતર પ્રાથમિક પડતર ચલિત પડતર વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શ્રેણી પૂર્ણ કરો.7, 25, 61, 121, ___ 211 149 207 189 211 149 207 189 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ? ઢાંકી (સુરેન્દ્રનગર) ચોટીલા રાણપુર થાનગઢ ઢાંકી (સુરેન્દ્રનગર) ચોટીલા રાણપુર થાનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જે ઓડિટર દ્વારા કંપનીના હિસાબોનું કાયદાકીય ઓડિટ કરવામાં આવતું હોય તે ઓડિટર તે જ કંપનીને કઈ સેવા આપી શકે નહીં ? આપેલ મુજબ તમામ હિસાબી-ચોપડા લખવાની સેવા રોકાણ-બેન્કિંગ સેવા આંતરીક ઓડીટ આપેલ મુજબ તમામ હિસાબી-ચોપડા લખવાની સેવા રોકાણ-બેન્કિંગ સેવા આંતરીક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક સમતુટ બિંદુ ખોટ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક સમતુટ બિંદુ ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય. અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP