સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન અહમદશાહ ઔરંગઝેબ જહાંગીર કુતુબુદ્દીન અહમદશાહ ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ.ના સભ્યને મકાન ભાડે આપવાથી મળતું ભાડું ___ આવક ગણાય. કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની કરમુક્ત સભ્યની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની કરમુક્ત સભ્યની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ? અરવિંદ કાણકિયા વિનોદ દુઆ વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા અરવિંદ કાણકિયા વિનોદ દુઆ વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3/10 કલાક 2/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 3/10 કલાક 2/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયું ટેકસ્ટ એડિટર છે ? એકેય નહીં Vim wim Veem એકેય નહીં Vim wim Veem ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે ? આપેલ તમામ કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે આપેલ તમામ કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP