સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યા 123A567 ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો A ની કિંમત કેટલી હશે ? 0(Zero) 4 8 9 0(Zero) 4 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3463 × 295 - 18611 = ___ + 5883 997071 999070 997090 997091 997071 999070 997090 997091 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સમ સંખ્યાઓનું ગુણનફળ 528 છે. તો ક્રમશઃ સંખ્યાઓ શોધો. 22, 24 24, 26 28, 30 18, 16 22, 24 24, 26 28, 30 18, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 360 400 396 491 360 400 396 491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 6, 10, 14, .... નાં 20 પદોનો સરવાળો = ___ 800 700 600 1200 800 700 600 1200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 37 87 73 67 37 87 73 67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP