કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેનિસ એથ્લેટીક્સ શૂટિંગ તિરંદાજી ટેનિસ એથ્લેટીક્સ શૂટિંગ તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? સ્થાપત્ય લેખન વિજ્ઞાન પત્રકારત્વ સ્થાપત્ય લેખન વિજ્ઞાન પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? ચાઈનીઝ હિન્દી ઉર્દૂ ફ્રેન્ચ ચાઈનીઝ હિન્દી ઉર્દૂ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? ગુગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગુગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP