ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ક્રિયાવાચક સાર્વનામિક ગુણવાચક સંખ્યાવાચક ક્રિયાવાચક સાર્વનામિક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધુતિ' શબ્દનો પર્યાયવાચી જાણાવો. તેજ વીજળી હવા નદી તેજ વીજળી હવા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ના નું ને નો ના નું ને નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? આસ્તિક-નાસ્તિક અથ-ઈતિ અદ્વૈત-દ્રૈત જયેષ્ઠ-ભાદ્રપાદ આસ્તિક-નાસ્તિક અથ-ઈતિ અદ્વૈત-દ્રૈત જયેષ્ઠ-ભાદ્રપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? બાવાઓએ પ્રદક્ષિણા ફરતે પાવાગઢની બાવાઓએ પ્રદક્ષિણા ફરતે પાવાગઢની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? રવિન્દ્ર વૈજ્ઞાનીક મુહૂર્ત પ્રજાકિય રવિન્દ્ર વૈજ્ઞાનીક મુહૂર્ત પ્રજાકિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP