કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ___ સાથે એડનના અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાનની નૌસેના ઈઝરાયેલની નૌસેના NATOની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના જાપાનની નૌસેના ઈઝરાયેલની નૌસેના NATOની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) COVID-19 મહામારી દરમિયાન નૈદાનિક ઉપયોગ માટે કઈ સંસ્થાએ 3 વેન્ટિલેટર-PRAN, VaU અને SVASTA વિકસિત કર્યા ? CSIR DRDO ISRO ICMR CSIR DRDO ISRO ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? વર્લ્ડ બેંક UNDP UNICEF INTERPOL વર્લ્ડ બેંક UNDP UNICEF INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશનું જહાજ MV X-Press Pearl શ્રીલંકાના દરિયાકિનારે ડુબી ગયું ? જાપાન માલદીવ ઓસ્ટ્રેલિયા સિંગાપુર જાપાન માલદીવ ઓસ્ટ્રેલિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા પાડોશી દેશે બહેતન જળવિદ્યુત પ્લાન્ટની શરૂઆત કરી ? નેપાળ ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? રાજસ્થાન મેઘાલય અરુણાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન મેઘાલય અરુણાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP