કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કેટલામી જન્મ જંયતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો ?

125 મી
126 મી
127 મી
128 મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર
આપેલ પૈકી એક પણ નહીં
બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ?

ત્રિપુરા
આસામ
સિક્કિમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP