Gujarat Police Constable Practice MCQ Part - 4
સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ

ફક્ત સંતાનો માટે થઈ શકે
ફક્ત પત્ની માટે થઈ શકે.
તમામ માટે થઈ શકે
ફક્ત માતા-પિતા માટે થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ?

ઈન્કાર કે અસ્વીકાર
ઉર્ધ્વીકરણ
વિરૂદ્ધ પ્રતિક્રિયા
પ્રક્ષેપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી તરફથી 27 માં સ્થાને છે જ્યારે જમણી તરફથી પણ 27 માં સ્થાને છે તો તે લાઈનમાં કેટલા છોકરા હશે ?

54
53
51
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP