નફો અને ખોટ (Profit and Loss)
એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
રૂ.6300 માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ રૂ.780 ના ભાવે બધી વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરનો અન્ય ખર્ચ કેટલો થાય ?