નફો અને ખોટ (Profit and Loss)
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઇને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂા.1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

નફો 8%
ખોટ 8%
ખોટ 3(19/27)%
નફો 3(14/27)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
વેપા૨ી એક ક્રિકેટ બેટ રૂ. 380માં ખરીદે છે. આ બેટ ૫૨ તે એવી કિંમત છાપે છે કે જેથી તેના પર 5% વળતર આપવા છતાં તેને 25% નફો મળે છે. તો વેપારીએ બેટ પર ___ રૂ. કિંમત છાપેલી હશે.

480
512
500
675

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ?

184 રૂ.
160 રૂ.
148 રૂ.
172 રૂ.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP