સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ?

ઓછું વેતન વધુ નફો
ઓછું વેતન ઓછી પડતર
ઓછું વેતન વધુ સંતોષ
વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુ હાલરડું ગાતી હતી.
મધુએ હાલરડું ગાયું.
મધુથી હાલરડું ગવાતુ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસો સસ્તી બને
આયાતો મોંઘી બને
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP