સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

મોરબી
દેવભૂમિ દ્વારકા
જામનગર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયુ ઉદાહરણ છે તે જણાવો.

ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગાં સિવાયના (અન્ય) પાસેથી મળેલી કરપાત્ર ભેટ / બક્ષિસ, બક્ષિસ ___ માટે ___ શીર્ષક હેઠળ કરપાત્ર થશે.

મેળવનાર, અન્ય સાધનોની આવક
આપનાર, અન્ય સાધનોની આવક
મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક
આપનાર, ધંધો કે વ્યવસાયની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP