સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા ખર્ચ તફાવતમાં શક્ય નથી ? સાપેક્ષ ખર્ચ તફાવત તુલનાત્મક ખર્ચ તફાવત નિરપેક્ષ ખર્ચ તફાવત સરખા ખર્ચ તફાવત સાપેક્ષ ખર્ચ તફાવત તુલનાત્મક ખર્ચ તફાવત નિરપેક્ષ ખર્ચ તફાવત સરખા ખર્ચ તફાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? મોઢેરા તલોદ રાજપીપળા ઉના મોઢેરા તલોદ રાજપીપળા ઉના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? લન્ડન વોશિંગ્ટન ડી.સી. નેધરલેન્ડ ન્યૂયોર્ક લન્ડન વોશિંગ્ટન ડી.સી. નેધરલેન્ડ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.(1) અડાલજની વાવ (2) રાણકી વાવ (3) ધોળકાનું મલાવ તળાવ(4) દેલવાડાના દેરાસરોa. મીનળ દેવીb. અનુપમા દેવીc. રાણી ઉદયમતી d. રૂડાબાઈ 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 1-d, 3-a, 2-b, 4-c 2-c, 4-b, 1-d, 3-a 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 1-d, 3-a, 2-b, 4-c 2-c, 4-b, 1-d, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 1008 2016 3024 7058 1008 2016 3024 7058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP