સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા ધારા મુજબ વ્યક્તિ કરદાતાનો રહેઠાણનો હોદ્દો 'રહીશ અને સામાન્ય રહીશ, રહીશ કે બિનરહીશ' હોય અને પાછલા વર્ષ દરમ્યાન તેમણે 'ભારતમાં આવક મેળવી હોય કે મેળવી છે તેમ માની લીધેલ હોય (ભારતમાં ઉદ્ભવેલ હોય કે વિદેશમાં)' તો તે ___ થશે; અને જે-તે પાછલા વર્ષની અગાઉના વર્ષ/વર્ષોમાં વિદેશમાં આવક ઉદ્ભવેલ હોય અને પ્રાપ્ત કરી હોય અને તે પાછલા વર્ષ દરમ્યાન ભારતમાં લાવેલ હોય તો તે ___ થશે.

કરમુક્ત, કરમુક્ત
કરમુક્ત, કરપાત્ર
કરપાત્ર, કરમુક્ત
કરપાત્ર, કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
બે કે તેથી વધુ કંપનીઓના સંયોજન અને સમાવેશના વ્યવહારોની હિસાબી નોંધો ભારતીય હિસાબી ધોરણ ___ મુજબ કરવી ___ છે.

3, મરજીયાત
14, ફરજીયાત
3, ફરજીયાત
14, મરજીયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?
-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે.

વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840
વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160
આપેલ પૈકી એક પણ નહીં
વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP