સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) He was ___ Napoleon of his age. the an none a the an none a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે, અરજદારો વચ્ચે ___ શેરની ફાળવણી થાય. અરજદારો ઈચ્છે તે મુજબ આપેલ પૈકી કોઈ પણ નહીં પ્રમાણસર ધોરણે કંપની ઈચ્છે તે મુજબ અરજદારો ઈચ્છે તે મુજબ આપેલ પૈકી કોઈ પણ નહીં પ્રમાણસર ધોરણે કંપની ઈચ્છે તે મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) તાજેતરમાં (મે-2017) એડનના અખાતમાં ભારતીય નેવીએ કયા દેશના જહાજનું અપહરણ થતું અટકાવ્યું હતું ? લેબેનોન સાયપ્રસ લાઈબેરિયા જમૈકા લેબેનોન સાયપ્રસ લાઈબેરિયા જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. a/r², ar, ar² a/r, a, ar a, a/r, ar ar, a, a/r a/r², ar, ar² a/r, a, ar a, a/r, ar ar, a, a/r ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? સીધો સંબંધ છે. કોઈ સંબંધ નથી. ઊંધો સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. સીધો સંબંધ છે. કોઈ સંબંધ નથી. ઊંધો સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP