સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય સાધનમાં કરેલા રોકાણ પરની ___ આવક મેળવવા, આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ___ કુલ, આવક ગણાશે કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કરમુક્ત, મજરે મળશે કુલ, આવક ગણાશે કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કરમુક્ત, મજરે મળશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ 6 અને 7 1, 2 અને 3 4 અને 5 3 અને 7 6 અને 7 1, 2 અને 3 4 અને 5 3 અને 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના = ___ 7/15 8/15 3/4 1/2 7/15 8/15 3/4 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.(1) અડાલજની વાવ (2) રાણકી વાવ (3) ધોળકાનું મલાવ તળાવ(4) દેલવાડાના દેરાસરોa. મીનળ દેવીb. અનુપમા દેવીc. રાણી ઉદયમતી d. રૂડાબાઈ 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 2-c, 4-b, 1-d, 3-a 1-d, 3-a, 2-b, 4-c 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 2-c, 4-b, 1-d, 3-a 1-d, 3-a, 2-b, 4-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી - કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક માઈકલ ટોડેરો કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક માઈકલ ટોડેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેટી કેશ બુકની આખરી સિલક ___ ગણાય. ખર્ચ જવાબદારી મિલકત આવક ખર્ચ જવાબદારી મિલકત આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP