સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર ધંધાકીય વ્યવહાર નથી ?

વેચાણ વેરાની ચુકવણી
ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી
ધંધાર્થે ખરીદેલો માલ
માલનું વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ?

દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર
ભાડે ખરીદ કિંમત પર
કરાર કિંમત પર
રોકડ કિંમત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"રોકડ સાથે સંકળાયેલાં તમામ કાર્યો એટલે નાણાં કાર્યો" ___ અભિગમ પ્રમાણ છે.

પ્રણાલિકાગત
અતિવિશાળ
આધુનિક
સંપત્તિ મહત્તમીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP