સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો ખર્ચ વ્યય ગણાય છે ?

માલની ખરીદી
ચૂકવેલું કમિશન
ચૂકવેલું ભાડું
ફર્નિચરની ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ?

1,00,000
1,50,000
1,20,000
1,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવા જે ખર્ચ થાય તેને ___ કહે છે.

રૂપાંતરિત પડતર
પરિવર્તન પડતર
કાચા માલની પડતર
તૈયાર માલની પૂર્વપડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP