સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણનોંધના દરેક વ્યવહારની

દરેક ખાતાની ઉધાર બાજુમાં ખતવણી કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
દરેક ખાતાની જમા બાજુમાં ખતવણી કરવામાં આવે છે.
કોઈપણ ખાતામાં ખતવણી થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?

80,000
1,20,000
1,00,000
72,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઊભું કરાય છે.

મૂડી અનામત
ગુપ્ત અનામત
સામાન્ય અનામત
વિશિષ્ટ અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ હેઠળ લેણદારોનું ખાતું બનાવવાથી ___

નકારાયેલી લેણીહૂંડીની રકમ મળે છે.
મળેલ લેણીહૂંડીની રકમ મળે છે.
આપેલ દેવીહુંડીની રકમ મળે છે.
લેણીહૂંડીના મળેલાં નાણાંની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP