સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.
માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.
કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ચૂકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્ખો નફો

વાસ્તવિક કરતાં ઓછો
કોઈ અસર થશે નહિ
વાસ્તવિક કરતાં વધુ
વાસ્તવિક જેટલો જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે વેચાણની રીતમાં ગ્રાહકને માલ પસંદ પડે તો રાખે નહીંતર નિશ્ચિત સમય મર્યાદામાં માલ પરત કરી શકે તે પદ્ધતિને શું કહેવાય ?

કરારથી વેચાણ
ભાડે વેચાણ
સામાન્ય વેચાણ
જાંગડવેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP