સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ?

ખાતાંનો સરવાળો ખોટો કરાય
ખાતાંની ખોટી સિલકો શોધાય
રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય
આપેલ પૈકી એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આપણે કંપનીની માહિતી બદલવી હોય તો કયો કમાન્ડ છે ?

ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ
એડિટ કમાન્ડ
ક્રિએટ કમાન્ડ
ચેન્જ કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્વીકૃત નિયમો અનુસાર આગવિભાગ અને દરિયાઈ વિભાગના વીમાના ધંધામાં ભાવિ જોખમનું અનામત મળેલું પ્રીમિયમના અનુક્રમે ___ અને ___ રાખવામાં આવે છે.

100% અને 100%
50% અને 50%
50% અને 100%
100% અને 50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
20% સપાટીએ 2000 એકમોનું ઉત્પાદન થાય છે. 50% શક્તિએ ઘસારો એકમદીઠ ₹ 6 છે. જ્યારે 75% શક્તિએ એકમદીઠ 4 છે તો ઘસારો ક્યાં પ્રકારનો ખર્ચ થાય.

અર્ધચલિત
સ્થિર
ચલિત
સીધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારના ઉપલક ખાતે
ધંધો વેચનારના દેવાદારો
ધંધો વેચનારના લેણદારો
ઘાલખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP