સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ? સામાન્ય અનામત ગુપ્ત અનામત મૂડી અનામત સિકિંગ ફંડ સામાન્ય અનામત ગુપ્ત અનામત મૂડી અનામત સિકિંગ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રેફરન્સ શેર પરત કરવાનું પ્રીમિયમ ___ સામે માંડીવાળી શકાય. જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત મૂડી અનામત આપેલ તમામ જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત મૂડી અનામત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ? મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી મૂડી મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી મૂડી મહેસુલી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ? ₹ 60,000 ₹ 50,000 ₹ 20,000 ₹ 40,000 ₹ 60,000 ₹ 50,000 ₹ 20,000 ₹ 40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ભાગીદારી પેઢીની નાદારીનો મુદ્દો હોય ત્યારે, ભાગીદારનું પોતાનું તૂટ ખાતું જે 'અંગત તૂટ' બતાવે તે ___ ચોપડે ન આવે. પેઢીના બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે પેટીની મૂડી માટે એ ભાગીદારીનાં પેઢીના બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે પેટીની મૂડી માટે એ ભાગીદારીનાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં પહેલાં ખરીદેલો માલ સ્ટૉકમાં રહે છે. ભારિત સરેરાશ ફિફો લિફો પ્રમાણ ભાવ ભારિત સરેરાશ ફિફો લિફો પ્રમાણ ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP